વલસાડ જિલ્લા ડી.એસ.પીની સૂચનાથી જિલ્લા એલ.સી.બી.ની ટીમે પાર પાડ્યું મોટું ઓપરેશન.વલસાડ જિલ્લાના વાપી ખાતેના અલગ અલગ વિસ્તારોમાં ચાલતી બોગસ ડોકટરોની હાટડીઓ પર છાપા મારી કરતા ફફડાટ ફેલાયો, વાપીના ડુંગરા. ડુંગરી ફળિયા, ચણોદ, જેવા વિસ્તારોમાં પોલીસે આરોગ્ય વિભાગની ટીમે કરી છાપેમારી, 12 જગયાએ છાપો મારતા 6 બોગસ ડોકટરની કરી ધરપકડ. અન્ય 6 ડોકટરોની ડિગ્રીને લઈ તપાસ ચાલુ કરવામાં આવી. તો 6 ડોકટરોની બોગસ સર્ટી રાખતા હોવાથી કરાઈ ધરપકડ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.