A fire incidentin a school Bus: દાદરા અને નગર હવેલી ના સામર વરણી ની અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલના 30 વિધાર્થી ભરી વિલ્સન હિલ ખાતે પર્યટન માટે આવેલી બસ માં આવધા ઘાટ ચઢતા લાગી આગ
આગ લાગતા તમામ બાળકો બસ માંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નહિ
ધરમપુર ફાયર વિભાગ ને જાણકારી મળતા જ ફાયર વિભાગના બે વાહનો ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુમાં લીધી
જોકે આગ ઉપર કાબુ મેળવાય તે પેહલા જ બસ બળી ને થઈ ખાખ
તમામ વિધાર્થીઓ ને ખાનગી ગાડી બોલાવી પરત સેલવાસ લઈ જવાયા
ધરમપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી…