[slideshow_deploy id=’23925′]
વલસાડ જિલ્લાના ઉમારગામ સંજાણ વચ્ચે બની ઘટના.સંજાણ અને ઉમરગામ વચ્ચે રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. રેલ કર્મચારીની સમય સુચકતાને કારણે રેલ દુર્ઘટના ટળી. ટ્રેક પર પડી હતી તિરાડ જેને કારણે રેલવે વ્યવહાર રોકી દેવાયો હતો. રેલવે તંત્ર દ્વારા રીપેર કામ કરીને રાબેતા મુજબ રેલ વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. રેલવેની બેદરકારી ફરી એક વાર સામે આવી જોકે રેલ કર્મચારીની સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી
છે. ગુજરાતથી મુંબઇ જતી ટ્રેનોને અટકાવી હતી રીપેર કામ બાદ રાબેતા મુજબ રેલ વયહાર શરૂ કરાયો હતો.