
વાપી જી આઈ ડી સી ફાયર યુનિટ 2 ખાતે આજે ફાયર વિભાગ ના જવાનો દ્વારા અગ્નિશમન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઇસ 1944 માં મુંબઇ ખાતે આવેલા ડોકયાર્ડ માં એસ એસ ફોર્ટ સટાઇકીંગ બ્રિટિશ માલવાહક જહાજ માં લાગેલી આગ માં આગ ને કાબુ માં કરવા પોતાની જાણ ની પણ પરવાહ કાર્ય વિના 66 જેટલા ફાયર ના જવાનો એ શાહિદ થયા હતા તેમની યાદ માં ભારત સરકાર ના આદેશ અનુસાર આ દિવસ ને અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે ફાયર ના આદરેક શાહોડો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તો સાથે સાથે પોલીસ સમન્વય ની ટિમ માં આવેલા મહિલા સભ્યો ને ડોમેસ્ટિક આગ માં કઈ રીતે કાબુ મેળવી પોતાની તેમજ અન્ય ની જિંદગી બચાવી શકાય તે બાબત ની જાણકારી વિવિધ સાધનો દ્વારા લાઈવ ડેમો આપીને આપવામાં આવી હતી કાર્યક્રમ દરમ્યાન પોલીસ સમન્વયના ગુજરાત પ્રમુખ રાજુ ભાઈ,પોલીસ સમન્વય રેસ્ક્યુ ના મુકેશ ભાઈ ઉપાધ્યાય ફાયર ભારત ભાઈ રાઠોડ ,જય વ્યાસ ,ડી એન વાઘેલા, મોટી સંખ્યા માં ફાયર ના જવાનો પોલીસ સમન્વય ટિમ ના સભ્યો અને મહિલા સભ્યો એ મોટી સંખ્યા માં હાજરી આપી હતી