વલસાડ: વલસાડ વિધાનસભા બેઠક પરના એક માત્ર અપક્ષ ઉમેદવાર ચેતન પટેલ દ્વારા ચૂંટણી પ્રચારના આખરી દિવસે ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી વલસાડ ના તમામ તાલુકા ગામોમાંથી પસાર થઇ વલસાડ શહેરમાં પસાર થઈ હતી જેમાં ખૂબ મોટીસંખ્યામાં યુવાનો,વડીલો, ગામના અગ્રણીઓ આ રેલી માં જોડાયા હતા.