વલસાડમાં બની રહેલા રોડ પર ડામર જ મળતો નથી જનતા પરેશાન માંગે તો કોની પાસે માંગે જવાબ? આ તે કેવો ભ્રષ્ટાચાર. રોડ બને ત્યારે નગરપાલિકાના એન્જીનીયર જ હાજર ન હોય. કોન્ટ્રાક્ટરને લીલા લેર કરાવતી વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રી ચીફ ઓફિસર વલસાડની જાહેર જનતાને ખુલાસો આપે
આ ભ્રષ્ટાચાર મામલે શું છે અભિપ્રાય અમને જણાવો અમે આપીશું તમારા સવાલોને વાચા. સાથે મળી ભ્રષ્ટાચારને રોકીશું ખુલ્લો પાડીશું તો મીલાવો અમારી સાથે હાથ www.satyaday.com આપની સાથે છે.