વલસાડ માં ચૂટણી પડઘમ સાંત થયા હવે ઉમેદવારો લોકો ને રીઝવવા માટે દારૂ અને પૈસા ની તાકાત લગાવશે જોડતોડ નું કામ કરશે અને 9 તારીખે પોતાના માટે મતદારો ને વૉટબેન્ક બનાવશે
વલસાડ જિલ્લા માં 5 વિધાનસભા માં ઉમેદવારો પોતાના મતદારો ને રીઝવવા અવનવા પ્રયાસો હાથ ધરશે ચૂંટણી પંચ પણ બધા પર નજર રાખશે ત્યારે મહત્વ ની વાત વૉટ પડાવવા પૈસા પછી નું નામ એટલે દારૂ અને દારૂ માટે તમામ ઉમેદવારો પોતાનો એડી ચોંટી નો જોર લગાવી રહ્યા છે દમણ અને સેલવાસ થી પ્રશાસન એ દારૂ ની બનાવટ પર રોક લગાવી દીધી છે એટલે હવે દારૂ ગુજરાત માં આવશે નહીં એટલે ઉમેદવારો ગુજરાત માં બુટલેગરો દ્વારા સ્ટોક કરેલો દારૂ નો જથ્થો બમણી કિંમત થી ખરીદવા દોડ લાગી છે તો કેટલાક ઉમેદવારો તો પોલીસ પર પણ દબાવ કરી રહ્યા છે ત્યારે હવે દારૂ અને પૈસા જોર પર જીતનાર ઉમેદવારો પ્રજા ને રીઝવવા માટે સુ કરશે એ જોવાનું રહ્યું અને અને 9 તારીખે લોકો કોને મત આપશે અને 18 તારીખે સુ પરિણામ આવશે એ તો આવનારો સમય જ બતાવશે.