ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધી તેના નાશમાં વહી જાય છે ! વલસાડ જીલ્લામાં લાખો ,કરોડો નો દારૂ પકડાય છે તો પણ દારૂબંધી એક ચેલેન્જ હોય છે તેવુ લાગી રહ્યુ છે.
વલસાડ જીલ્લામાં દારૂબંધી એક “બંધી “કેવા પૂરતી જ હોય છે તેવુ જોવા મળ્યુ છે. વલસાડમાં ખુલ્લે આમ દારૂ પસાર થતો હોય છે અને પોલીસ પકડે પણ છે. છતા પણ દારૂનું દૂષણ કેમ બંધ નથી થતુ.વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ,ડુંગરી પોલીસ સ્ટેશન ,વલસાડ સિટી પોલીસ સ્ટેશન નારેલ્વેમાં ૬ કરોડ થી પણ વધુ રકમનોં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.તે દારૂનો નાશ ગુંદલાવ ચોકડી ના બાજુના વિસ્તારમાં કર્યો હતો.જેમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મંળ્યો હતો.