[slideshow_deploy id=’23073′]
વલસાડના ધમરપુર ચોકડી નજીક ઓવર બ્રિજના છેડા પર પોલીસ વાળાએ એક યુવાનને મારી ટક્કર, યુવાન વલસાડના મોગરવાડીનો રહેવાસી જે વહેલી સવારે નોકરી પર જતો હતો તે સમયે બની ઘટના, પોલીસ કર્મી જેન્તી ભાઈ દારૂની ગાડીનો પીછો કરી રહ્યા હતા ત્યારે યુવાનને પોતાની કારથી ઉડાવ્યો,
ઘાયલ યુવાનને વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખેસડાયો હતો.યુવાનની હાલત ગંભીર છે પોલીસ કર્મી યુવાનને ઉડાવી સ્થળપરથી થયો ફરાર અને પોલીસ સ્ટેશનમાં જઇ યુવાન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, તમામ મામલો રફે દફે કરી દેવાના પોલીસ મૂડમાં. ત્યારે સવાલ અે છે કે જનતાનો રક્ષક જ અાવુ કરશે તો સામાન્ય માણસની સુરક્ષાનું શુ.