વાપીના ચલાગામ માં જૂનીઅદાવત માં યુવકને મારી રહ્યા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવકને 3 લોકો દ્વારા લાકડા અને સળિયા ના ફટકા થી યુવકને માર મારી રહ્યા છે. આ વિડીયોની જાણ થતા પોલીસે 3 આરોપીની ઘરપકડ કરી છે.
વાપીના ચલાગામ માં જૂનીઅદાવત માં યુવકને મારી રહ્યા ઢોર માર#vapi #Viralvideo #viralpost #gujaratinews pic.twitter.com/xNlZuKC7Nh
— SatyaDay (@satyadaypost) June 9, 2022
યુવક ગંભીર રીતે ઘાયલ સમગ્ર ઘટનાનો વિડિયો સોસીયલ મીડિયા માં વાઇરલ
વાપી ટાઉન પોલીસ એ હુમલાખોર 3 યુવકો ની ધરપકડ કરી
બિન્દાસ પણે કાયદા ના ખૌફ વગર યુવક ને બેરહમીથી મારતા 3 યુવકો વિડિઓ માં નજરે પડ્યા.