[slideshow_deploy id=’24212′]
આજે ઉદવાડાના ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2017ના અંતિમ દિવસે ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આપી હાજરી. ફેથ ફન અને ફૂડનો ઉત્સવ ઈરાનશાહ ઉદવાડા 2017 પારસીઓ માટે યાદગાર સંભારણું બની રહેશે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વિશ્વના નકશામાં ઈરાનશાહ ઉદવાડા મહોત્સવ ઉજવણી કરીને ખ્યાતિ મેળવનાર ઉત્સવના અંતિમ દિવસે આજે ભારતના રાષ્ટ્રપતિએ આ કર્યક્રમમાં હાજરી આપી હતી.
સ્વાગત પ્રવચન વડા દસ્તુરજીએ કરી સૌને આવકાર આપતા જણાવ્યું કે ભારતમાં.સમાજના લોકોની સંખ્યાઘણી નાની છે પણ દિલ મોટું છે સમાજ નાનો છે પણ ભારતના વિકાસમાં સહયોગ ઘણો છે તેમને કહ્યું કે ઉદવાડા ઈરાન શાહ 2017 ફેથ,ફન એન્ડ ફૂડનો આ ઉત્સવ પારસીઓ માટે યાદગાર સંભારણું બની રહેશે.
ભારતના ઉપ રાષ્ટ્રપતિ ઈરાન શાહથી કર્યક્રમના સ્થળ સુધી ચાલીને આવ્યા હતા પદ્મભૂષણ એવા જાણીતા ડોકટર ફરોખ ઉડવાડિયાનું સન્માન કર્યું હતું
ડોકટર ફરોખ ઉડવાડિયા તેમને કહ્યું કે સમાજ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે એકત્ર થાય એક જુટ થાય સામાજિક સાંસ્કૃતિક વિકાસ માટે કેટલાક બદલાવ જરૂરી છે સમય સાથે તેમને પારસી સમાજ ની હાલ ની વાસ્તવિક પરિસ્થિતિ અને નકરી વાસ્તવિકતા ને લોકો સમક્ષ રજુ કરી .જિંદગીમાં બીજુ શુ મહત્વ નું છે આરોગ્ય અને ખુશી સિવાય
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ જણાવ્યું કે વિશ્વના સૌ થી જુનામાં જૂનો ધર્મ હોય તો તે પારસી છે તેઓનો પવિત્ર આતશ એ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય અને સત્ય સનાતન અને સદાચારનો પ્રસાર કરે છે તેમને પોતાના નાનપણથી લઇને અત્યાર સુધીમાં સમ્પર્કમાં આવેલ અનેક લોકોની યાદ કરાવી હતી જેમાં નાની ફરકીવાલા ,સોરિસોરબજી,રતન ટાટા,સહિત તેમની પત્નીની સારવાર કરનાર ડો.સોનાવાલાની વાત કરી તેમને ખૂબ હળવાશથી કરેલ વક્તવ્યમાં કહ્યું કે લોકો ભલે ઉપરાષ્ટ્રપતિ કહે પણ હુું ઉષા પતિછું ઉષા મારી વાઈફ નું નામ છે કેહતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું તેમણે કહ્યું કે જ્યારે હું પારસીઓના ધાર્મિક સ્થળ ઉપર પોહચ્યો અને ત્યાં તેઓ પોતાની અવસ્તા ભાષામાં શ્ર્લેક બોલતા હતા જેમાં કેટલાક અંશે સંસ્કૃત શબ્દો પણ હતા જે બંને સરખી જેવી ભાષા લાગતી હતી થોડા દિવસ પહેલા લુથેમિયમ ભાષાની ચોપડી કોઈએ મને આપી જેમાં 10 હજારથી વધુ શબ્દો મળી આવ્યા હતા જે સાબિત કરે છે કે સંસ્કૃત પણ ઘણી સદીઓ પુરાણી છે કર્યક્રમ દરમ્યાન જે જાણીતા પારસી ઓ ની જાખી કર્યક્રમ માં કરવાઇ તે પારસી યુવાઓ માટે તેમનો ઇતિહાસ પારસી કોમ માટે ગર્વ કરવા જેવો રહેશે તેમને પાર્લામેન્ટ માં હાલ ની સ્થિતિ ઉપર વ્યન્ગ અને કટાક્ષ કરતા તેમને કહ્યું કે પાર્લામેન્ટ માં માત્ર ડિસ્કસ ડિબેટ અને ડીસાઈડ આમ ત્રણ ડી ઉપર પાર્લમેન્ટ ટકે છે પણ હમણાં ચોથો ડી પણ અસ્તિત્વમાં આવ્યો છે ડિસ્ટર્બ એટલે ક્યાં તો ડિસ્કસ ડિબેટ અને ડીસાઈડ કરો અથવા ડિસ્ટર્બ કરો નું કેહતા હળવું હાસ્ય નું મોજું ફરી વળ્યું હતું તેમને કહ્યું કે પારસી ઓ ના આ ધાર્મિક અને પવિત્ર સ્થાન પર આવા અને અહીંના સ્મરણો મારા આખા જીવન ના સારા સ્મરણો માના એક બની રહેશે તેમના ઉપર શ્રીજી ઇરનશાહ નો આશીર્વાદ છે નું તમને કહ્યું હતું ઉદવાડા મહોત્સવ એ દરેક પારસી સમાજ માટે આશીર્વાદ રૂપ અને યાદગાર બની રહેશે. વિશ્વમાં ભારત જ માત્ર એવો દેશ છે જ્યાં વિવિધતામાં એકતા એજ ભારત ની વિશેષતા છે હેલ્થ વેલ્થ અને નોલેજ ના ધણી હોય તો તે પારસી છે. કાર્યક્રમ દરમ્યાન વડા દસ્તુરજી ડો.ઉદવાડીયા હાજરી આપી હતી સેંકડોની સંખ્યા માં પારસી સમાજના અગ્રણીઓઅે હાજરી આપી હતી.