[slideshow_deploy id=’25857′]
૧૯૯૮થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વલસાડ માં ઉજવાય છે.જેમા દેશ વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહે છે.પતંગબાજોમાં નેપાળ,યુએસએ,યુક્રેન,ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહીતના દેશોના અને રાજ્યોનાપતંગબાજો ઉપસ્થિત રહે છે સમગ્ર ગુજરાતમાં ૪૪ દેશોના પતંગબાજો ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદીએ પશુ પક્ષીઓની પતંગની ઇજાથી મોત ન, થાય તેની કાળજી લીધી છે. મુખ્ય ઉદ્દેશ, રોજગારી છે. કળા કૌશલ્ય બહાર આવે એ હેતુથી આયોજનો થતા હોય છે