વલસાડ ની 179 બેઠક પર જન વિકલ્પ પાર્ટી નું ફોર્મ રદ કરતા પાર્ટીના કાર્યકર્તા દોડતા થયા,
-પાર્ટી ના ઉમેદવાર જશ્મિના પ્રજાપતિ એ ચૂંટણી અધિકારી ને લેખિત ફરિયાદ કરી,
-પાર્ટી ના ઉમેદવારીક પત્રક ભારતા બીજી પાર્ટી ના ઉમેદવારો એ મને ફોન કરી ધમકી આપી કે ઉમેદવારીક પત્રક કેમ ભર્યું❓ મને ધમકી આપી ફોર્મ પાછું ખેંચવા ધમકી આપી;-જેશ્મિના પ્રજાપતિ.