વલસાડ જિલ્લા ની ઘટના વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા માં ગાંજ વીજ સાથે વરસાદ કપરાડા તાલુકા ના કરજૂન ગામે ખેતી કરી રહ્યા હતા 3 લોકો ત્યારે વીજ પડતા બની ઘટના ઘટના મા પિતા નું મોત પુત્ર અને કાકા બંને થયા ઘાયલ ભારે વરસાદ સાથે વીજ પડવાથી એક નું થયું મોત તો બે લોકો થયા ઘાયલ બંને ને ધરમપુર ખાતે હોસ્પિટલમાં ખસેડાયા તો બીજી તરફ મનાલા ગામે પણ વીજ પાડવા થી એક ભેંસ નું મોત.