-કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં ભેગા મળી રેલી સ્વરૂપે પોતના ઉમેદવારને જોશ વધાર્યો
વલસાડ ની 179 બેઠક પરથી આજરોજ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર કોસંબા માછી સમાજના અગ્રણી નરેન્દ્ર જગુભાઈ ટંડેલ એ તેમના સમર્થકો ને સાથે રાખી વલસાડ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીક પત્રક ભર્યું હતું આ પ્રંસગે વલસાડ તથા-આજુબાજુ ગામો માંથી ખુબ મોટી સંખ્યા માં કોંગ્રેસી કાર્યકર્તા પોતાના ઉમેદવાર નરેન્દ્ર ટંડેલ ના સમર્થન માં વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભેગા થયા હતા જ્યાં વલસાડ ના કોંગ્રેસ ના પિતાશ્રી કહેવાતા ગૌરવ પંડ્યા, ભૉલા પટેલ, યુથ કોંગ્રેસ ના યુવાનો,એન.એસ.યુ.આઈ ના કર્યકર્તા દ્વારા નરેન્દ્ર ટંડેલ ને ફૂલો ના હાર પેહળાવી તેમને ચુનાવી મેદાન માં ઉતર્યા હતા ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે વલસાડ બેઠક ની તાજ કોના માથે પહેરશે વલસાડ થી સત્ય ન્યુઝ નો રિપોર્ટ.