શહેરી-ગામ વિસ્તાર માં ટંડેલ નું ભવ્ય સ્વાગત
વિધાનસભા ચૂંટણી નું આજરોજ આખરી દિન ના પ્રચાર ના છેલ્લી ઘડીએ તમામ પક્ષ ના ઉમેદવારો કમર કસીને ચૂંટણી પ્રચાર માં મંડી પડ્યા છે ત્યારે આજરોજ વલસાડ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર જગુ ટંડેલ દ્વારા વેહલી સવારથીજ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાટે નીકળી પડ્યા છે ત્યારે ટંડેલ ના મત વિસ્તારમાં તેમના સમર્થકો માં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે અને માછીમાર સમાજ ના વડીલ,અગ્રણી,યુવાનો દ્વારા બાઇક રેલી કાઢી તેમના ઉમેદવાર ના જીત માટે દોડતા નજરે પડ્યા હતા.