[slideshow_deploy id=’24583′]વલસાડના મોગરવાડી વિસ્તારમા આવેલ ઓમ રેસિડેન્સીની બિલ્ડીંગનું બાંધકામનું કામ ચાલી રહ્યું હતું જેમાં એક કામદાર બિલ્ડીંગના ત્રીજા માળે થી પટકાતા તેને તાત્કાલિક 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર ના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો