[slideshow_deploy id=’23127′]
દમણમાં થયેલ ડબલ હત્યા કેસમાં પોલીસે એક યુવકની કરી ધરપકડ.સમગ્ર હત્યા પાછળ મૃતકની પત્નીના અનૈતિક સંબન્ધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. મૃતકના મહિલા સાથે શરીરિક સબન્ધ હતા અને હત્યા રાત્રે પણ દિલીપ કૈલાશ શાહ મૃતક પ્રતિમા સિંઘ સાથે શારીરિક સંબંધ બનાવતા સમયે પ્રતિમાની પુત્રી જાગી જતા તેમના અનૈતિક સબન્ધ બાબતે બધાને જાણ કરી દેશેના ડરને લઇ પુત્રીની અને જોડે જોડે પ્રતિમાની પણ હત્યા કરી દેવાઈ હતી. અારોપીએ ગળું દબાવીને પ્રતિમાસિંઘ અને પ્રતિજ્ઞાની કરપીણ હત્યા કરી હતી. અનૈતિક સબંધનો કરૂણ અંજામ અાવ્યો હતો, જેની કિમત માસુમ બાળકીએ પણ ચુકવી હતી. સમગ્ર મામલે પોલીસે કરી ઉત્તમ અવધકિશોર સિંધના મિત્ર દિલીપ કૈલાશ શાહની ધરપકડ