સેલવાસ ના રાખોલી ની ઘટના રાખોલી માં વિધાર્થી ઓ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ચક્કા જામ કરાયો વિધાર્થી ઓ ને સરકારી યોજના ના લેપટોપ નહીં આપવામાં આવતા વિધાર્થી ઓ રોષે ભરાયા મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ રોડ ઉપર ઉતરી આવ્યા અને કર્યો ચક્કાજામ રાખોલી સેલવાસ મુખ્ય રોડ બ્લોક થતા સેલવાસ પોલીસ દોડતી થઈ .તમામ વિધાર્થી ઓ કરાડ એન્જીનયરિંગ કોલેજ ના
[slideshow_deploy id=’23761′]