વલસાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2018નું અાજે પરિણામ છે.
વોર્ડનં-1નું પરિણામ અા છે.વોર્ડનં-1માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા17818 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 23 છે.
ઉજેશકુમાર પટેલ – ભા.જ.પ,નવિનભાઈ બરોડિયા કોંગ્રેસ,નિમિષાબેન ટંડેલ – ભા.જ.પ,રાજેશભાઈ રાઠોડ- ભા.જ.પ,રેશ્માબાનુ શેખ કોંગ્રેસ, વર્ષાબેન પાનવાલા- ભા.જ.પ,વિભૂતિ બ્રિજેશકુમાર ભંડારી કોંગ્રેસ,ઇફ્તીખાર મનીઅાર કોંગ્રેસ,કીકુભાઈ રાઠોડ કોંગ્રેસ,જાગૃતિબેન ટંડેલ કોંગ્રેસ, દક્ષાબેન વાણિયા કોંગ્રેસ, નયના પટેલ કોંગ્રેસ, પ્રવિણભાઈ પટેલ કોંગ્રેસ, બળવંત પટેલ કોંગ્રેસ, મીનાક્ષીબેન ભંડારી કોંગ્રેસ, રિમ્પલબેન રાઠોડ કોંગ્રેસ, શૈલેષભાઈ પટેલ, શંકરભાઈ પટેલ કોંગ્રેસ, શંકરભાઈ ધીરૂભાઈ પટેલ કોંગ્રેસ, સંજયભાઈ ભંડારી કોંગ્રેસ, હિરેનભાઈ ટંડેલ કોંગ્રેસ,હેમલતાબેન ભંડારી
વોર્ડનં-2નું પરિણામ અા છે.વોર્ડનં-2માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા15952 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 17 છે.
ઉષા જનાર્દન મિશ્રા- ભા.જ.પ,છાયાબેન પટેલ- ભા.જ.પ,ભરત પટેલ – ભા.જ.પ,હિતેશ રાણા – ભા.જ.પ,ઉર્વશી પટેલ- ભા.જ.પ,કિરણકુમાર ભંડારી – ભા.જ.પ,દિપકભાઈ રાણા – ભા.જ.પ,ધનેશભાઈ પટેલ- ભા.જ.પ,મેહરૂનીશા શેખ- ભા.જ.પ,રાજેશ પટેલ – ભા.જ.પ,રેખાબેન કુકણા- ભા.જ.પ,સરીતા જયસ્વાલ – ભા.જ.પ,સુનિલભાઈ પટેલ – ભા.જ.પ,મો. સોહેલ અફઝલભાઈ ભખીયા- ભા.જ.પ
વોર્ડનં-3નું પરિણામ અા છે.વોર્ડનં-3માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા14576 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 36 છે.
અર્ચના પાટીલ – ભા.જ.પ,ગિરીશભાઈ દેસાઈ કોંગ્રેસ, દિલીપભાઈ વાંસીયા- ભા.જ.પ,દિવ્યા પટેલ – કોંગ્રેસ,નિમિષા સોલંકી ભા.જ.પ, મહેન્દ્રભાઈ વાડીવાલા કોંગ્રેસ,મહેમુદા રાણા કોંગ્રેસ, સુર્યપ્રકાશ જોષી ભા.જ.પ,સુરજલાલ અાશારામ સરજારે બહુજન સમાજ પાર્ટી, અમીનભાઈ ડાંગ બહુજન સમાજ પાર્ટી, શૈલેષભાઈ પાટીલ બહુજન સમાજ પાર્ટી
વોર્ડનં-4નું પરિણામ અા છે.વોર્ડનં-4માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા15962 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 25 છે.
કમળાબેન ઠાકોર કોંગ્રેસ, કોકીલાબેન પરમાર ભા.જ.પ,ચેતનાબેન રાજાણે કોંગ્રેસ,નૂતનબેન પટેલ ભા.જ.પ,વિજય પટેલ કોંગ્રેસ,સંજય ચૌહાણ કોંગ્રેસ, સંદેશકુમાર ઇન્દુલકર ભા.જ.પ,હિતેશભાઈ પટેલ ભા.જ.પ,જ્યોત્સ્નાબેન રાઠોડ ભા.જ.પ,નીતાબેન પાંચાલ ભા.જ.પ,સલીમ શેખ ભા.જ.પ
વોર્ડનં-5નું પરિણામ અા છે.વોર્ડનં-5માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા19159 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 27 છે.
કલ્પના ભાનુશાલી ભા.જ.પ, કિરણભાઈ ભંડારી ભા.જ.પ, પ્રવિણભાઈ ભાનુશાલી ભા.જ.પ, સંગીતા પટેલ ભા.જ.પ,અરૂણા પાંડે ભા.જ.પ,ઉર્વશી પટેલ ભા.જ.પ,ધર્મેશ ડાંગ ભા.જ.પ,પ્રદીપભાઈ દેસાઈ ભા.જ.પ,બેલાબેન દેસાઈ ભા.જ.પ,ભાવિનીબેન ભંડારી ભા.જ.પ,મનીષા પટેલ ભા.જ.પ, રાજુભાઈ દેસાઈ ભા.જ.પ,રાજેશ કુકણા ભા.જ.પ,વિકી જૈસ્વાલ ભા.જ.પ,હિતેશકુમાર પટેલ ભા.જ.પ
વોર્ડનં-6નું પરિણામ અા છે.વોર્ડનં-6માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા14623 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 17 છે.
અમૃતભાઈ પટેલ ભા.જ.પ,તૃપ્તીબેન મહેતા કોંગ્રેસ, બાલકૃષ્ણ પટેલ ભા.જ.પ, ભારતીબેન પટેલ ભા.જ.પ, સોનલ સોલંકી ભા.જ.પ, અલ્કાબેન મેહતા ભા.જ.પ, જનકભાઈ ભાનુશાલી ભા.જ.પ, દિપકભાઈ રાણાભા.જ.પ, નિકુંજ પાંચાલ ભા.જ.પ, પરેશભાઈ શાહ ભા.જ.પ, ભાવનાબેન કુકણા ભા.જ.પ, મિનાબેન પટેલ ભા.જ.પ, યશેષ માળી ભા.જ.પ, રાહુલ દેસાઈ ભા.જ.પ, વિમલ ગજધર ભા.જ.પ, શૈલેશકુમાર પટેલ ભા.જ.પ
વોર્ડનં-7નું પરિણામ અા છે.વોર્ડનં-7માં મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા19927 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 30 છે.
તો અનામત બેઠક હેઠળ અા ઉમેદવારોને સત્તા મળી છે.સબીના સાજીદ શેખ(શેરૂ)ને મહિલા અનામત, નઝમા અમીર શેખને મહિલા અનામત, રમેશભાઈ મંગળદાસ પટેલ અનુસૂચિત અાદિજાતિ, ઈમ્ત્યાઝુદ્દીન મીયાં મોહમ્મદ કાઝી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
કુસુમ બેન કાળીદાસ પટેલ- ભા.જ.પ,ડાહ્યાભાઈ મોતીભાઈ પ્રજાપતિ ભા.જ.પ, શારદાબેન હરિશભાઈ પટેલ ભા.જ.પ,સુનિલ સુરેશભાઈ ભા.જ.પ, અલકાબેન પ્રજાપતિ ભા.જ.પ, અારતીબેન પટેલ ભા.જ.પ, કૃષ્ણકુમાર ઠાકોર ભા.જ.પ,જીતેન્દ્ર નાનુભાઈ પટેલ ભા.જ.પ,તારાબેન ગીરીશભાઈ પટેલ ભા.જ.પ,નગીનભાઈ પટેલ ભા.જ.પ,નઝમા અમીર શેખ ભા.જ.પ, નૂરજહાં મુલ્લા ભા.જ.પ, પ્રવિણ પવાર ભા.જ.પ, પુર્ણિમાબેન પટેલ ભા.જ.પ, રમેશભાઈ મંગળદાસ પટેલ ભા.જ.પ,સબીના સાજીદ શેખ ભા.જ.પ,સુકૃતી ઠાકુર ભા.જ.પ,સોહીલ કાદરી ભા.જ.પ, હરીશભાઈ જાદવ ભા.જ.પ,
વોર્ડનં-8નું પરિણામ મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા14734 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 22 છે.
ઉર્મિ આશિષકુમાર દેસાઇ ભા.જ.પ, જેષ્ટીકા દર્શન પટેલ ભા.જ.પ, ધર્મેશભાઇ અરવિંદભાઇ પટેલ ભા.જ.પ, પંકજ ઠાકોરભાઇ આહીર ભા.જ.પ, મહાવીર અમરસિંહ ભાભોર કોંગ્રેસ, માનવ જયસિંગ પરમાર કોંગ્રેસ, અનિલકુમાર છગનભાઇ ભોઇ કોંગ્રેસ, અનિલભાઇ છોટુભાઇ પટેલ કોંગ્રેસ, અનિલભાઇ રમણભાઇ પટેલ કોંગ્રેસ, અલકા પિનાકીન દેસાઇ કોંગ્રેસ, ક્રિષ્ણા દિનેશભાઇ પંડ્યા કોંગ્રેસ, શશીકાંત આણંદજી શેઠીયા કોંગ્રેસ
વોર્ડનં-9નું પરિણામ મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા11454 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 14 છે.
અાશા દાસ – કોંગ્રેસ, અાશિષ દેસાઈ – ભા.જ.પ, ડો. પુષ્પાબેન ઓઝા – ભા.જ.પ,ભરતભાઈ પટેલ – ભા.જ.પ,રૂષિકાકુમારી અાહિર – ભા.જ.પ,રેખાબેન મેહવાલા – કોંગ્રેસ, રોનક શાહ- કોંગ્રેસ, અલકા દેસાઈ – કોંગ્રેસ, કિન્નરી દેસાઈ- કોંગ્રેસ, કિશોરભાઈ પટેલ – કોંગ્રેસ, નિતેશભાઈ વસી- કોંગ્રેસ, બિપીનચંદ્ર દેસાઈ – કોંગ્રેસ, શ્રદ્ધા પરમાર – કોંગ્રેસ
વોર્ડનં-10નું પરિણામ મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા15901 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 34 છે.
કિન્નરીબેન પટેલ- ભા.જ.પ, દક્ષાબેન પટેલ કોંગ્રેસ, ધર્મેશભાઈ અરૂણભાઈ- ભા.જ.પ, નરેશભાઈ પટેલ કોંગ્રેસ,પ્રવિણભાઈ પટેલ- ભા.જ.પ, રીનાબેન પટેલ- ભા.જ.પ, શીતલબેન પટેલ કોંગ્રેસ, ચીમનભાઈ પટેલ કોંગ્રેસ,પ્રતાપસિંહ ઠાકુર કોંગ્રેસ,માલતીબેન ટંડેલ કોંગ્રેસ,વિનોદ શર્મા કોંગ્રેસ, સોનલબેન પટેલ કોંગ્રેસ, હિતેન પટેલ કોંગ્રેસ, હિરેનકુમાર પટેલ કોંગ્રેસ
વોર્ડનં-11નું પરિણામ મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા11262 છે. નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 35 છે.
અનસુયાબેન પટેલ કોંગ્રેસ, દિપારામ માલી કોંગ્રેસ, પ્રવિણાબેન પટેલ – ભા.જ.પ, રવિન્દ્રભાઈ મહાકાલ – ભા.જ.પ, વિજયભાઈ દેસાઈ- ભા.જ.પ, હેતલકુમારી પટેલ – ભા.જ.પ, ઉષાબેન પટેલ – ભા.જ.પ, ધવલકુમાર પટેલ- ભા.જ.પ, પ્રતિક રાઠોડ- ભા.જ.પ,પ્રશાંતકુમાર ગોતમ – ભા.જ.પ,મહેન્દ્રભાઈ પટેલ- ભા.જ.પ,મહેબુબ પઠાણ – ભા.જ.પ,મંજુબેન પટેલ – ભા.જ.પ, સુનિલ પ્રતાપગઢવાલા – ભા.જ.પ, હંસાબેન પટેલ – ભા.જ.પ