વલસાડ જિલ્લા ના સરીગામ જી આઇ ડી સી માં બની ઘટનાસરીગામ જી આઈ ડી સી માં આવેલી કોરોમંડલ કંપની માં એમોનિયા ગેસ લીક થતા આસપાસ ના 2 કિમિ ના વિસ્તાર માં રહેતા લોકો ઘર અને દુકાન ખાલી કરી જતા રહ્યા.કંપની માં ટેન્કર માંથી ટાંકી માં એમોનિયા ગેસ ખાલી કરતા બની ગેસ લીકેજ ની ઘટના
વાપી જી પી સી બી તેમજ ફાયર ફાઈટર ઘટના સ્થળે .અચાનક બનેલી ઘટના ને પગલે સ્થાનિકો ના જીવ પડીકે બંધાયા.