સેલવાસ બ્રેકીંગ
સેલવાસ ના કિલવણી પાસે હરદુન પાડા નજીક થયો ગમખ્વાર અકસ્માત રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત 4 લોકો માં ઘટના સ્થળે મોત નિપજ્યા રીક્ષા મા 12 લોકો હતા સવાર જેમાં અકસ્માત થી 4 લોકો ના મોત રીક્ષા અને કાર સામ સામે અથડાયા અકસ્માત બાદ લોક ટોળા એ કાર ચાલક ને આપયો મેથી પાક તો કાર મા કરી તોડફોડ સેલવાસ પોલીસ એ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી મામલો થાળે પાડ્યો અકસ્માત મા ઘાયલો ને સેલવાસ.ની કોટેજ હોસ્પિટલમાં મા ખસેડાયા 5 થી લોકો ની હાલત ગંભીર જેઓ ની સારવાર ચાલુ.
ઉપડૅટ
અકસ્માતમાં 5 ના મોત અકસ્માત બાદ. ટોળા એ કારમાં તોડફોડ કરી બાદમાં કાર મા આગ લગાવાઈ સેલવાસ ની ટીસીએલ કંપની નિ કાર હોવાનું બહાર આવ્યુંસેલવાસ પોલિસ એ હાથ. ધરી તપાસ
[slideshow_deploy id=’22504′]