વલસાડ: ચૂંટણી ડિકેલર થયા બાદ તમામ પ્રાટી એ પોતાનો પ્રચાર જોર સોર થી કર્યો હતો વાત કરીએ વલસાડ તાલુકાની તો વલસાડ બેઠક પર ત્રી પાંખયો જંગ રહ્યો છે જેમાં મતદારો ને રીઝવવા કોંગ્રેસ ભાજપ એ જળ મૂળ થી પોતાનો એડી ચોટી નો જોર લગાવ્યો કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસ એ આ વખતે પોતાની પાર્ટી માંથી નવા ચેહરા ને મેદાન માં ઉતાર્યા હતા અને ભાજપ એ પ્રતિષ્ઠા નો જંગ ખેલવા ધારાસભ્ય ને રિપિટ કર્યા હતા જોકે વલસાડ બેઠક પર ચૂંટણી નો સીનેરીયો સામે આવી જતા ભાજપ કોંગ્રેસ મા વિવાદ અને નારાજગી સામે આવતી ગઈ જેમાં ભાજપ ના કોળી નેતા ની સામે અપક્ષ માંથી કોળી સમાજ ના જ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવતા ભાજપ મા વિવાદ નો વંટોળ તેમજ વાતો ની વાર્તા શરૂ થઈ ગઈ હતી તો બીજી તરફ કોંગ્રેસ ના પણ હાલ એવાજ છે કોંગ્રેસ ના ઉમેદવાર ને જીતડવા પાર્ટી એ જોર લગાવ્યું તો પાર્ટી ની જ અંદર અંદર ની નારાજગી કોંગ્રેસ ઉમેદવાર ને જીતવા માટે અધરી પડી હતી ત્યારે ભાજપ મા પણ અંદર અંદર નો વિવાદ ચરમસીમા એ પોહચ્યો હતો જોકે બંને પક્ષ મા અંતિમ તબબકા મા મતદાન પેહલા સમગ્ર સુલેહ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ બન્ને પાર્ટી.
ના દિગગજો જીત માટે પૈસા પાણી ની જેમ વેર્યા તો મતદારો ના પગ સુધી પકડ્યા તો મતદાન ના દિવસે પણ લોકો એ ક્યાંક ને ક્યાંક બંને પાર્ટી ને જાકારો પણ આપ્યો હતો સૂત્રો પાસે થી સત્યા ન્યુજ ને જાણવા મળ્યું હતું ત્યારે હવે મતદાન જેરીતે થયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ના ખેમાં મા ના તો ખુશી છે ના તો ગમ છે બંને નેતા ઓ પોતાની જીત નો દાવો કરી રહ્યા છે ત્યારે બંનેની સામે અપક્ષ પણ મેદાન મા છે તો કોંગ્રેસ અને ભાજપ ને ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલ અનુભવો અને મતદાન ના દિવસે લોકો નો આવાકર અને જાકારો બંને ને જોયા અને જાણ્યા બાદ બન્ને પાર્ટી ના મેદાને પડેલા દિગગજ નેતા ઓના ચેહરા ઘણું બધું કહી જાય છે ત્યારે 18 તારીખે જાદુ નિ પેટી ખુલશે ત્યારે સમગ્ર રહસ્ય બહાર આવશે …
ચૂંટણી માટે આપ સૌ જોતા રહો વાંચતા રહો અને નિહાળતા રહો ..સત્ય ટીવી.. સત્ય ડે ન્યુઝ પેપર અને સત્ય ડોટ કોમ…18 તારીખ સુધી નવા નવા સમાચારો …