વલસાડ ના ગુંદલાવ સ્થિત સાઈ નગર એપાર્ટમેન્ટ માં રહેતા અમરનાથ ત્રિવેદી રિક્ષામાંથી કોઈ ચોર બેટરી તેમજ સ્પેરપાર્ટ ચોરી થતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ ના આધારે પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ચેક કરતા ચોરી કરી રહેલા બે ઈસમો નજરે પાડયા હતા જે ફૂટેજના આધારે પોલીસે ગુંદલાવમાં રહેતા ગ્રામ પંચાયતમાં છૂટક મજૂરી કામ કરતા મયુર મનોજ રાઠોડ અને ગુંદલાવ માં કલર કામ કરતો હિતેશ સુશીલ ઠાકોર નામના ઈસમો ને ઝડપી પાડયા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, May 18