મુંબઇથી વિદેશ ભાગતી પરણિત યુવતિ અને તેના પ્રેમી વિરૂધ્ધ યુવતિના પતિએ ૯૮લાખની રોકડ ચોરીની નોંધવી હતી ફરિયાદ
વાપીમાં બે દિવસથી બનેલી ચકચારી વિધર્મી યુવક અને હિન્દુ પરણિત યુવતિના પ્રેમ પ્રકરણમા આજે નવો વળાંક આવ્યો છે.
યુવતિના પતિએ યુવતિ પર અને તેના પ્રેમી પર ૯૮ લાખની માતબર રકમની ચોરીની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ પોલીસ એ બંને પ્રેમી ઓને ઝડપી વલસાડ કોંર્ટ માં રજૂ કર્યા છે ત્યારે પોલીસ વધુ બાકી પૈસા માટે રિમાન્ડ ની કોંર્ટ પાસે માંગ કરી છે તો બીજી તરફ ઉલ્લેખનીય છે કે સલમાન પોતે દુબઇ માં અનેક લોકો સાથે સંકળાયેલો છે અને તે આ તેની પ્રેમિકા ને પણ દુબઇ ફરવાના બહાને લઈ જઈ વેચી દેવાનો હતો ? સલમાન દુબઇ ના તેના અનેક લોકો ના પૈસા થી અહીંની સ્વરૂપ વાન યુવતી ઓને ફસાવી દુબઇ વેચી દે છે ત્યારે વલસાડ જિલ્લા માં ચાલતી આ વાત પર પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે તો સલમાન એ અહીંથી કેટલી યુવતી ઓને ફોસલાવી ને દુબઇ વેચી છે એ બહાર આવી શકે એમ છે સલમાન પોતાની આ પ્રેમિકા ને પણ દુબઇ માં વેંચી દેવાનો હતો 2 કરોડ મા પરંતુ તેઓ દુબઇ જવા પેહલા જ તેઓ મુંબઇ એરપોર્ટ થી પકડાઈ ગયા હતા હવે જો પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરે તો આંતરરાષ્ટ્રીય યુવતી વેચવાનું કૌભાંડ બહાર આવી શકે એમ છે વલસાડ ની કોર્ટે આરોપી સલમાન ને 6 દિવસ ના રિમાન્ડ આપ્યા છે તો તેની પ્રેમિકા ને જામીન પર મુક્ત કરી છે..