એક તરફ દેશ ના પ્રધાન મંત્રી સમગ્ર ભારત દેશ માં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યાં છે દેશ ની ગંદકી સાફ થઈ રહી છે તેની સાથે ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત માં પણ રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત તમામ લોકો સ્વચ્છતા અભિયાન માં જોડાયા છે ત્યારે વલસાડ જિલ્લા ના વલસાડ તાલુકા ની ભાગડાવાડા ગ્રામ પંચાયત ને જાને કસી પડી ના હોય તેમ પંચાયત વિસ્તાર માં ફેલાતી ગંદકી તેમને દેખાતી નથી ભાગડાવાડા મા ગંદકી દૂર કરવાની વાત તો દૂર ભાગડાવાડા ના લક્ષ્મીનગર મા તૂટેલી કચરા પેટી બદલવા નો પંચાયત પાસે ટાઈમ નથી તો એ ગંદકી ક્યારે દૂર કરશે મસમોટો કચરા નો ઢગ લાગી ગયો છે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે નામ નું સ્વચ્છતા અભિયાન દેખાડવા માટે ચલાવી રહી એમ અને લોકો પર એહસાન જતાવી રહી હોય ભાગડાવાડા ગ્રામ પંચાયત પોતાની કામગીરી કરતી નજરે પડી છે તો હવે જોવાનું એ રહ્યું કે ઘેર નિંદ્રા માં સુતેલી ગ્રામ પંચાયત ક્યારે જાગશે અને ઠેર ઠેર જગ્યા એ પડેલ કચરો ક્યારે દૂર કરશે એ જોવું રહ્યું।
ગુજરાત ના સમાચારો સાથે કનેક્ટ રહેવા ડાઉનલોડ કરો આમારી મોબાઈલ એપ્લિકેશન https://goo.gl/MtPik3