વલસાડ: શહેરની ગજાનંદ ફાસ્ટ ફૂડ હોટેલ માંથી જમવામા નીકળ્યા કીડા પુલાવ માંથી નીકળ્યા કીડા અને પ્લાસ્ટિક ની થેલી જેને લઈ ગ્રાહકો એ કર્યોં હોબાળો રેસ્ટરોન્ટ મલિક ની મનમાની ફૂડ વિભાગ ઘેર નિદ્રા મા.પુલાવ મા કીડા .મંકોડા અને પ્લાસ્ટિક ની થેલી નીકળતા ગ્રાહકો પરેશાન ફૂડ ઇન્સ્પેકટર કુંબી સાહેબ ફોન સ્વિચ ઓફ કરી આ બાબત થી દૂર ભાગવાની કોશિશ કરી રહ્યા છે, વલસાડ કલેકટર ને જાણ કરતા તેમને તાપસ ના આદેશ આપ્યા બાદ ફુડ કમિશનર ડોબરીયા ને કલેકટરે જાણ કાર્ય છતાં કલાક સુધી કોઈ અધિકારી ફરક્યું નહિ, થોડી વાર પછી ફૂડસેફ્ટી ઓફિસર બીબી વાવૈયા જગા પર આવ્યા અને જયારે લખાય છે ત્યારે ફક્ત તાપસ કરી રહ્યા છે. અને કલોઝર નોટિસ આપી છે. એવું કહેવાય છે કે ગજાનંદ ફાસ્ટફૂડ સરકારી બાબુઓ ની કચેરી સામે હોટલ ચલાવતો હોવાથી તંત્ર માં ભારે પહોંચ હોવાથી ફક્ત કાગળ ની કાર્યવાહી થશે.