વલસાડ જિલ્લા ની 565 ઉપરાંત ગ્રામ્ય પોસ્ટ ના કર્મચારીઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ ઉપર ઉતાર્યા છે. સાતમા પગાર પંચ ના અમલીકરણ માટે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતાર્યા છે. અંદાજિત રોજ નું વલસાડ જિલ્લામાંથી 5 કરોડ ની ખોટ સરકારને જશે. લાઇસન્સ, આર.સી. બુક,તથા પોસ્ટ ના ખાતા ની રોકડ લેવડ દેવડ ઉપર મોટી અસરો થશે જો પોસ્ટ ના કર્મચારી 7 માં પગાર પંચની માંગણી જ્યાં સુધી ના સંતોષાય ત્યાં સુધી કર્મચારીઓ અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા છે.