વલસાડ જિલ્લા માં ચૂંટણી ના ચેકીંગ દરમિયાન એસ ઓ જી એ બિન પરવાનગી હથિયાર અને બોગસ લાયસન્સ શાથે ત્રણ આરોપી ને ઝડપી પાડ્યા છે મહત્વ નું એ છે કે જમ્મુ કાશ્મીર બ હોવાથી વલસાડ પોલિસ ના ઉચ્ચ અધિકારીઓ એ તેઓ ની પુછ પરછ ચાલુ કરી છે
એસઓજીની ટીમ દ્વારા કોપરલી રોડ સ્થિત શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સના શો રૂમના ગેટ પર ગનમેન તરીકે ફરજ બજાવતો કાશ્મીરી નાગરિક મોહમ્મદ અક્સર મોહમ્મદ હુસેન ગુજ્જર મૂળ રહે.
નારસીંગરપુરા પોસ્ટ-ગુન્ની, જિલ્લા- રજૌરી, જમ્મુકાશ્મીરની અટક કરી તો સાથે અન્ય બે આરોપી ને પણ પોલિસ એ ઝાડપયા છે જેઓ બંને પણ જમ્મુ કાશ્મીર ના છે અને તો પાસે થી ઓન બનાવટી હથિયાર પરવાનો તથા ગેરકાયદે હથિયાર અને જીવતા કારતૂસ ઝડપયા છે તેમજ ત્રણે પાસે થી હથિયાર અને મોબાઈલ તેમજ બોગસ લાયસન્સ મળી આવ્યું છે તો પોલીસ ના લાયસન્સ વેરીફિકેશનમાં તે ખોટુ હોવાનું બહાર આવ્યું હતું આ કાશ્મીરી યુવાન વીરચંદ જ્વેલર્સ જેવા અતિ મહત્વની જગ્યાએ જ્યાં કરોડો રૂપિયાના દાગીના રાખવામાં આવતા હોય છે તેવી જગ્યાથી બોગસ લાયસન્સ સાથે પકડાતા પરવાનો બનાવનારા મોહમ્મદ અકરમ ગુજ્જરને વોન્ટેડ જાહેર કર્યો છે.