[slideshow_deploy id=’24572′]વલસાડના અબ્રામા વિસ્તારમા આવેલ નાઈટરેક્ષ કંપનીમા કોન્ટ્રાક બેઝ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા અનેક વખત પગાર સહિતની માગણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને કોઈ પણ પ્રકારે કંપની અને કોન્ટ્રકટરો વચ્ચે કોઈ નિવડો ના આવતા આખરે કંપનીમાં આશરે 50થી 100 જેટલા કોન્ટ્રાક્ટ કામદારો હડતાળ પર ઉતર્યા હતા