વલસાડ માં ક્યાં થઈ રહી છે પેટ્રોલ પંપ પર ચોરી ધોળે દિવસે તમારી આંખ ની સામે 15રૂપિયા થી વધુ રકમ નું ઓછું પેટ્રોલ આપી તમારા ખિસ્સા ની થઈ રહી છે ચોરી પોલીસ-નેતા-સરકારી અધિકારી થી લઈ સામાન્ય નગરીકો ના ખિસ્સા લૂંટી રહ્યા છે આ પેટ્રોલ પંપ ના સંચાલકો શુ હતી સમગ્ર માહિતી ટુકજ સમય માં માત્ર સત્ય ડૅ. કોમ પર
સમગ્ર મામલે જાગૃત વાહન ચાલાક ના જણાવ્યા મુજબ જે સમયે તે પોતાની બાઇક પર પેટ્રોલ ભરાવા ગયો હતો ત્યાં તેને 100રૂપિયા નું પેટ્રોલ નાખવા કહેતા જે મીટર શરૂ થવાના પહેલાજ 15રૂપિયા ના આકડા પેટ્રોલ મીટર બોક્સ પર આવી જતા તે ચોકી ઉઠ્યો હતો અને તેને તે બાબતે પેટ્રોલ ભરતા કર્મચારી ને જાણ કરતા યોગ્ય જવાબ ન મળતા તેને પોતાના મોબાઈલ માં સમગ્ર વિડ્યો ઉતારી સોસીયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો જેનો મુખ્ય હેતુ આ ભરષ્ટાચાર ની જાણ તમામ વ્યક્તિ ને થાય અને કોઈ અન્ય ગરીબ કે સામાન્ય નાગરિક ન છેતરાય તે માટે આ રસ્તો અપનાવ્યો હતો.