વલસાડ જિલ્લા પોલીસ ની મેહનત રંગ લાવી ..એલ સી બી અને એસ ઓ જી પોલીસ ની બિરદાવા લાયક કામગીરી .. 1 કરોડ 14 લાખ ની લૂંટ નો ભેદ ઉકેલાયો ત્રણ આરોપી ની પોલીસે કરી ધરપકડ લૂંટી લેવાયેલા પૈસા કબ્જે લેવાયા મહોમદ અલ્તાફ સંતોષ રાજપૂત ઉર્ફે છોટુ હીર્દેશ ,રાજપૂત રહે ફિરોઝબાદ, નજીર અહેમદ વલી ઉલ્લા સૈયદ રહે ખેસરા યુ પી, સંદીપ વેડુ પાટીલ રહે અમદાવાદ મૂળ નાદુર બાર ત્રણ આરોપી ધરપકડ લૂંટ માં ઉપયોગ માં લેવામાં આવેલી ક્વોલિસ ની નમ્બર પ્લેટ ખોટી હતી .વલસાડ પોલીસે ત્રણ ટિમ બનાવી લૂંટ નો ગુન્હો ઉકેલી નાખ્યો . વાપી ખાતે પૈસા લેવા માટે ફરી થી આવવા ના હતા ઇયોન અને સ્વિફ્ટ ગાડી લઈ ને આવ્યા 78 લાખ રૂપિયા સાથે ત્રણ ને ઝડપી લીધા હતા મહારાષ્ટ્ર ના નલા સોંપાલા અને અંમદાવાદ સુધી સાઠ ગાંઠ છે .મોહમદ અલ્તાફ સંતોષ રાજપૂત ઉર્ફે છોટુ હિરદેશ અગાઉ મુંબઇ ના વી પી રોડ પોલીસ સ્ટેશન તથા એલ ટી માર્ગ પોલીસ સ્ટેશન ના ચાર લૂંટ ના ગુન્હા માં પકડાયેલો છે અને સાત વર્ષ સુધી જેલ કાપી આવ્યો છે
વાપી ના સ્થાનિક પાસે થી જે પૈસા લેવા આવ્યા હતા લૂંટારુ તેને પોલીસ પકડે તે પૂર્વે હાર્ટ એટેક આવી જતા સારવાર હેઠળ પોલીસ સર્વેલન્સ માં હોવાનું એસ પી સુનિલ જોશી એ જણાવ્યું.