પેજને રીફ્રેશ કરો અપડેટ મેળવતા રહો
[10:20M, 12/18/2017]
પારડી રાઉન્ડ 6
બીજેપી:-કનું દેસાઈ 34632
કોંગ્રેસ:-ભરત પટેલ 18923
પારડી બેઠક ઓર બીજેપી કનું દેસાઈ 15709 મત થિ આગળ
[10:26M, 12/18/2017]
ઉમરગામ રાઉન્ડ 8
બીજેપી :- રમન પાટકર 42685
કોંગ્રેસ:-અશોક પટેલ 26016
બીજેપી 16669 મત થી આગળ
ઉમરગામ19000 મત થી બીજેપી આગળ રમન પાટકર
[10:32AM, 12/18/2017]
ધરમપુર રાઉન્ડ 8
બીજેપી:- અરવિંદ પટેલ 38963
કોંગ્રેસ:-ઈશ્વર પટેલ 26494
બીજેપી 12469 મત થી આગળ.
[10:32 AM, 12/18/2017] વલસાડ બેઠક રાઉન્ડ 8
બીજેપી:-ભરત પટેલ 46639
કોંગ્રેસ :-નરેન્દ્ર ટંડેલ 23697
અપક્ષ:-ચેતન પટેલ 2752
વલસાડ બેઠક પર બીજેપી 22942 મત થી આગળ
[10:38 AM, 12/18/2017]
વલસાડ બીજેપી 22942 મત થી આગળ
ઉમરગામ બીજેપી 16904 મત થી આગળ
પારડી બીજેપી 17723 મત થી આગળ
ધરમપુર બીજેપી 12469 મત થી આગળ
કપરાડા કોંગ્રેસ 3817 મત થી આગળ
વલસાડ બેઠક પર બીજેપી 23000 થી મત થી આગળ
[10:45 AM, 12/18/2017]
ધરમપુર 9
બીજેપી:-અરવિંદ પટેલ 47043
કોંગ્રેસ:-ઈશ્વર પટેલ 34730
બીજેપી 12313 મત થી આગળ
[10:45 AM, 12/18/2017]
ઉમરગામ બીજેપી રમન પાટકર 22095 મત થી આગળ
[10:49 AM, 12/18/2017]
કપરાડા કોંગ્રેસ જીતુ ચૌધરી 4383 મત થી આગળ