વલસાડ: વલસાડ ના તિથલ ગામ પાસે શનિ વાર ના મોડી સાંજના સમયે ગોદાવરી બાગ નજીક થી એક હુન્ડીયાય કાર નંબર GJ-15-CF-7705 પસાર થઈ હતી જે કાર ના ચારે દરવાજા ના બોનેટ પર ચારજેટલ ઈસમો પોતાના જીવ ના જોખમે જાણે કોઈ નેતા ની સુરકક્ષા કરતા હોય તેમ કાર પર સેફટી વગર લટકી કરતબ બતાવતા વિડ્યો વયરલ થતા જાણે આવા લોકોને પોલીસ ના કાયદા ની કોઈ બીક ન હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે, એટલુંજ નહીં આ રસ્તા પર અનેકો “સ્પીડ બ્રેકર” બમ્પર હોય અને જો આ ચાર કરતબ બતાવનાર વ્યક્તિ માંથી કોઈ એક નું પણ સંતુલન ખોરવાય તો જીવ જાવોનો ભય રહે સાથે કોઈપણ રાહદરી માટે પણ ગંભીર ઘટના સાબિત થાત, ત્યારે આવી ઘટના બીજી વખત ના બને તે માટે વલસાડ પોલીસ આવા સ્ટંટ કરતા લોકો પર નજર રાખે તેવી માંગ ઉઠવા પામી છે.