ઓન લાઈન કોમો ઠપ્પ થતા અરજદારો પરેશાન
હાઈવે પર ચેકીંગ હાથ ધરાતા ઓવરલોડ વાહન સાથે આલોક,સેલો,એન્કર કંપનીની બસો ટેક્સ ના અભાવે પકડી પાડી હતી
વારંવાર વીજળીની સમસ્યા ને લઇ ઈન્વેટર ની માંગણી પાસ થઇ ગઈ ટૂંક જ દિવસોમાં ઉપલ્ધ થશે [એચ એલ પારેખ ઇન્સેપેક્ટર]
વલસાડ ધરમપુર સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા લાંબા સમયોથી સોમવારના વીજળી કાપ ને લઇ ઓન લાઈન કામ ઠપ્પ થતા હોય છે અને વલસાડ જિલ્લામાંથી આવતા અરજદારો તેઓના કામ વીજ પ્રવાહ બંધ રહેવાના કારણે પરેશાન થતા હોય છે અને જે સમસ્યા ને લઇ રૂબરૂ મુલાકાતમાં ઇન્સેપેક્ટર એચ એલ પારેખે જણવ્યું હતું કે વારંવાર વીજળીની સમસ્યા ને લઇ ઈન્વેટર ની માંગણી સરકાર પાસે કરી છે જે પાસ થઇ ગઈ ને ટૂંક જ દિવસોમાં ઉપલ્ધ થશે અને રદારો કે લાઇસન્સ ટેક્સ ભરવા વગેરે ના કામો નિયમિત રહશે સોમવારના ઓવરલોડ વાહન ચેકીંગ હાથ ઈન્સેપેક્ટર એચ એલ પારેખેની ટીમે ધરતા સુગર ફેક્ટરી માં શેરડી ભરેલ ઓવરલોડ ટેમ્પો પકડી પડ્યો હતો આ ઉપરાંત આલોક,સેલો,એન્કર કંપનીમાં જતી બસોને ટેક્સ ના અભાવે પકડી પાડી ડિટેન કરવામાં આવી છે અને પાંચ જેટલી ઓવરલોડ ટ્રકો પકડીને ડિટેન કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જોકે સુગર માં જતી ઓવરલોડ ટ્રકો માટે ટાઉટો દ્વારા ઓફર પણ આવી હતી પરંતુ ઇન્સેપેક્ટરો એ નિયમ મુજબ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયારે સોમવારના વીજળી કાપ ને લઇને મીની વેકેશન જેવું જોવા મળ્યું હતું