વલસાડ માં પોલીસ મથક બહાર વાહનો સેનેટાઈરાઈઝ કરાયા. જાહેરમાં લોકડાઉન નો અમલ કરાવી રહેલ પોલીસ ના સરકારી વાહનો સેનેટરાઈઝ કરાયા હતા, શહેર અને ગ્રામ્ય વિસ્તારો અને હોસ્પિટલ સુધી રાઉન્ડ ધ કલોક રહેતા પોલીસ જવાનો ની સુરક્ષા માટે સાવચેતી ના ભાગરૂપે વાહનો સેનેટરાઈઝ કરાયા હતા. હાલ
માં કોરોના ના વાવર ને લઇ વાયરસ ના જીવાણુઓ ઠેરઠેર હોવાછતાં પોતાની ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો ની સલામતી પણ જરૂરી છે તેઓનો પણ પરિવાર છે તેથી વાહનો સહિત માસ્ક અને સેનેટરાઈઝ વગેરે બાબતો નું ધ્યાન અપાઈ રહ્યું છે.