વલસાડ માં પોલીસ ની લાખ અપીલ છતાં પણ લોકો નિયમો તોડી ઘર માથી બહાર નીકળતા આખરે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી વગર કામના બહાર નીકળતા લોકો ને ઉઠક બેઠક કરાવી વાહનો કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને રૂરલ પોલીસે 24 અને સિટી પોલીસે 21 ટુ વ્હીલર ડિટેઇન કર્યા હતા. કોરોના ને હરાવવા માટે સયુંકત પ્રયાસો જરૂરી છે અને તમામ નાગરિકો એ તેનું પાલન કરવાનું છે અને તેથીજ લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ કાયદો તોડી કોરોના ને પ્રોત્સાહન આપનાર લોકો ડંડા ની ભાષા સમજતા હોય પોલીસ હવે આવા લોકો સામે તે રીતે એક્શન લઈ રહી છે.
Friday, May 17