સાપ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્નેક કેચરે સાપને બચાવ્યા એટલું જ નહીં સાપ દૂધ પીતા નથી તેવું પણ જણાવ્યું હતું. સાપ દૂધ પીવે છે એ ખોટી માન્યતા છે. આ વીડિયોને 20 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને સ્નેક કેચરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જેઓ સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવી રહ્યા છે. આ વીડિયો યુટ્યુબ એકાઉન્ટ મુરલીવાલા હૌસલા નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આના પર યુઝર્સની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ વિડીયો બાદ વધુ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં અઘોરી સામે સાપ કરડવીને અંધ શ્રધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે તમે પણ જોઈ શકો છો આ વિડીયો 9.2 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યો છે.