Delhi-NCR Earthquake: સવારે ધરતી ધ્રુજી, પછી મીમ્સે કર્યું ઈન્ટરનેટ પર રાજ
Delhi-NCR Earthquake: દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ગુરુવારે સવારે 9:04 વાગ્યે ધરતી અચાનક ધ્રુજવા લાગી. ભૂકંપની તીવ્રતા 4.1 હોવાનો અંદાજ છે.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા
Delhi-NCR Earthquake: ગુરૂવાર સવારે 9 વાગીને 4 મિનિટે અચાનક ધરતી હલવા લાગી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ છે. દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં આશરે 10 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા. સતત વરસાદ વચ્ચે સવારે 9:04 વાગ્યે ધરતી કંપી હતી. ભૂકંપ 10 કિલોમીટર ઊંડાઈમાં નોંધાયો હતો.
ઝટકા એટલા તીવ્ર હતા કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને ઘરોમાં બેઠેલા લોકોએ તેને સ્પષ્ટ રીતે અનુભવ્યા. ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી 51 કિ.મી. દૂર, હરિયાણાના ઝઝ્ઝરમાં હતું.
દિલ્હી સાથે સાથે હરિયાણાના જિલ્લાઓ જેમ કે ફરીદાબાદ, ગુરુગામ અને જીંદમાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા લાગ્યા. ખાસ વાત એ હતી કે આ વખતે ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી ખૂબ નજીક હતું.
સોશિયલ મીડિયામાં ભૂકંપ પર મીમ્સનો ધમાકો
જ્યાં એક તરફ ભૂકંપના ઝટકાઓથી લોકો ઘબરાઈ ગયા, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયામાં લોકોએ મીમ્સ શેર કરવાનો ધમલ શરૂ કરી દીધો. ચાલો નજર કરીએ આ મજેદાર અને ફની મીમ્સ પર:
people coming to Twitter to check if there was really an #earthquake pic.twitter.com/n0D49QPlQ5
— sharmaji (@nitrotoluene) July 10, 2025
Tectonic plates in Delhi every few months : #Earthquake pic.twitter.com/2Fr24sBrBN
— UmdarTamker (@UmdarTamker) July 10, 2025
#earthquake in Delhi
Anybody else felt? pic.twitter.com/opmuH3Zcme— Browni Motion (@AMIT_8868) July 10, 2025
People in Gurugram and Delhi NCR after experiencing tectonic plates moving beneath the ground they were sleeping on this morning!#earthquake pic.twitter.com/jRn11ZeHp1
— Vishal Verma (@VishalVerma_9) July 10, 2025
People in Gurugram & Delhi NCR rushing out of their home right now after experiencing strong tremors of an earthquake!#earthquake pic.twitter.com/KyVReGoo3X
— Vishal Verma (@VishalVerma_9) July 10, 2025
Delhites after #earthquake ! pic.twitter.com/60i8AdJXEv
— Karan Vijay Sharma (@ikaransharma27) July 10, 2025
People rushing to Twitter to confirm about earthquake in Delhi #Delhi #earthquake pic.twitter.com/mxJx3l6rYd
— Rosy (@rose_k01) July 10, 2025
#earthquake in Delhi ???? pic.twitter.com/p4pgD4PWw4
— Aarohii (@badcompannyy) July 10, 2025
Tectonic plates in Delhi..#earthquake pic.twitter.com/EJiAxu5MWb
— Memestarx (@C963P) July 10, 2025
The tremors were no joke, watch how our camera caught it all live! #earthquake pic.twitter.com/VccLQeN1LZ
— Shreya Jain (@sjshreya15) July 10, 2025
People of Delhi right now#earthquake pic.twitter.com/fKbqryQ9KO
— Priyanka (@Pinky209E) July 10, 2025
Delhi walo #earthquake pic.twitter.com/VpYavwmcAI
— Vivek Singh (@Vivek_Rajput18) July 10, 2025