અમેરિકાના કેલિફોર્નિયાના 13 શહેરોમાં બરફીલા તોફાનમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે,100 લોકોને બચાવી લેવાયા છે તંત્ર દ્વારા ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. કેલિફોર્નિયામાં હિમવર્ષાના કારણે 70 હજારથી વધુ ઘરોમાં વીજળી ખોરવાઈ ગઈ છે.
હવામાન વિભાગે આગામી 2 દિવસમાં 18-24 ઈંચ હિમવર્ષા થવાની આગાહી કરવા સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
Sunday, May 19