યુક્રેનના તણાવ વચ્ચે રશિયાએ પરમાણુ કવાયતના ભાગરૂપે હાયપરસોનિક મિસાઈલ લોન્ચ કરી છે.ક્રેમલિને જણાવ્યું હતું કે વાર્ષિક કવાયતમાં કિન્ઝાલ અને ત્સિર્કોન હાઇપરસોનિક મિસાઇલો અને અન્ય સંખ્યાબંધ શસ્ત્રોના પ્રક્ષેપણ દર્શાવવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા દેખરેખ હેઠળની વ્યૂહાત્મક પરમાણુ કવાયતના ભાગરૂપે દેશે સમુદ્ર અને જમીન આધારિત લક્ષ્યાંકો પર હુમલો કર્યો.
