યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
સોશિયલ મીડિયામાં એક ટ્રીટર યુઝર Zaykina Oksana પોસ્ટ કરીને રશિયાના રાષ્ટ્પતિ ને જણાવે છે કે 7 વર્ષ! આ છોકરો લગભગ 7 વર્ષનો છે! તેને એકલો લાવવામાં આવ્યો હતો, તેની ઇન્યાને “સ્ટ્રેન્જર! નંબર 1” તરીકે રેકોર્ડ કરવામાં આવી હતી. તે પોતાના જીવન માટે લડી રહ્યો છે. મિસ્ટર પુટિન નરકમાં સળગી રહ્યા છે!
7 years! This boy is about 7 years old! He was brought alone, his Inya was recorded as "Unknown! number 1". He's fighting for life. BURN IN HELL MR. PUTIN! #StopPutin #StopRussia #StopRussianAggression #WARINUKRAINE pic.twitter.com/0vTGhdAmmK
— Zaykina Oksana 🇺🇦 (@Ksanka_Z) February 26, 2022