પાકિસ્તાન ના એમ્મો સ્ટોરેજમાં વિસ્ફોટ થયો છે એક છાવણીમાં ભીષણ આગ ફેલાઈ છે ઉત્તરી પાકિસ્તાનના શહેર સિયાલકોટમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે.આ વિસ્ફોટનો અવાજ પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તારની નજીક સંભળાયો હતો.
Diwali being celebrated in #Sialkot
Arms and ammunition depot of Pak Army on fire
Multiple explosions .
Sounds of blasts being heard upto 4km pic.twitter.com/RUHeW93DIU— Panther🇮🇳 (@Panther7112) March 20, 2022
“પાકિસ્તાન – ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ સૈન્ય થાણા પર અનેક વિસ્ફોટો થયા . સંકેતો એવા છે કે આ એક દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર છે. એક મોટી આગ સળગી રહી છે. કારણ હજુ સુધી ચકાસાયેલ નથી,” ડેઇલી મિલાપના સંપાદક ઋષિ સુરીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું.
Sabse pehle toh aapne Ghabrana Nahi hai @ImranKhanPTI#Sialkot
— PULKIT GOEL (@pulkitgoel11) March 20, 2022
પાકિસ્તાનમાં તખ્તાપલટની વચ્ચે સિયાલકોટમાં મોટા વિસ્ફોટ થયા છે. આ સમયે વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાનમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની સતત માંગ કરી રહી છે. આવી સ્થિતિમાં સિયાલકોટમાં વિસ્ફોટોની ઘટના ઈમરાન સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે.