ચીનના ઈશારે કામ કરનારા નેપાળે હવે ફરી એક વખત વિવાદીત અભિયામન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ તે ઉત્તરાખંડના દહેરાદુન, નૈનિતાલ સહિત હિમાચલ, યુપી, બિહાર અને સિક્કિમના કેટલાક શહેરોને નેપાળી બતાવી રહ્યાં છે. નેપાળની સરકાર એટલે કે સત્તાધારી પાર્ટી નેપાળી કમ્યુનીસ્ટ પાર્ટીએ યુનિફાઈડ નેપાલ નેશનલ ફ્રંડનીસાથે મળીને એક ગ્રેટર નેપાળ અભિયાન ચલાવ્યું છે. તે હેઠળ તેલોકો ભારતના કેટલાક મહત્વના શહેરો ઉપર પોતાનો દાવો કરી રહ્યું છે.નેપાળે ભારતીય શહેરોને પોતાના બતાવવા માટે 1816માં થયેલી સુગૌલી સંધી પહેલાનો ફોટો નેપાળ દેખાડી રહ્યો છે. તેના માધ્યમથી તે પોતાના દેશના લોકોને ભ્રમીત કરી રહ્યું છે. ગ્રેટર નેપાળ અભિયાનથી વિદેશોમાં રહેનારા નેપાળી યુવા પણ મોટી સંખ્યામં જોડાઈ રહ્યાં છે. તે માટે અલગ ગ્રેટર નેપાળનમા નામથી ફેસબુક પેજ બનાવવામાં આવ્યું છે.ટ્વિટર ઉપર પણ સત્તાધારી દળની ટીમ સક્રિય છે. ગ્રેટર નેપાળ યુ-ટ્યુબ ચેનલ ઉપર નેપાળની સાથે જ પાકિસ્તાની યુવા ફણ ભઆરતની સામે ઝેર ઓકી રહ્યાં છે.
ગ્રુપમાં જોડાયેલા પાકિસ્તાનના યુવા પોતાની પ્રોફાઈલની જગ્યાએ પરવેજ મુશરર્ફ, નવાજ શીફ અને પાકિસ્તાની ઝંડાના ફોટાઓ લગાવી રહ્યાં છે. નેપાળમાં વર્તમાન સત્તાધારી પાર્ટીના આવ્યા બાદ જ ગ્રેટર નેપાળની માંગે જોર પકડ્યું છે.8 એપ્રિલ 2019માં નેપાળે સંયુક્ત રાષ્ટ્રમાં સંઘ પાસે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. પરંતુ તે બાદ આ મુદ્દો શાંત થઈ ગયો હતો. હવે જ્યારે ચીન તરફથી ભારતના સંબંધો બગડી રહ્યાં છે કાલાપાની મુદ્દે નેપાળે નવી રીતે તેનો દાવો શરૂ કર્યો છે. વિશેષજ્ઞે જણાવ્યું હતું કે, નેપાળી સત્તાધારી દળ ભારત અને નેપાળના સંબંધોમાં તણાવ વધારવા માટે દુષ્પ્રચાર કરી રહી છે. ગ્રેટર નેપાળના દાવાનો કોઈ આધાર નથી. ચીનના ઈશારા ઉપર કામ કરનારા નેપાળના પ્રધાનમંત્રી ચીન પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે,ચીનની સરકાર નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને કેટલાક મિલિયન ડોલર્સની લાંચ આપી રહ્યાં છે. ઓલીના જેનેવા બેંક એકાઉન્ટમાં 41.34 કરોડ રૂપિયા જમા છે. ચીન આવી રીતે નેપાળની સરકારને ભારતની સામે ભડકાવવાનું કામ કરી રહી છે.