Earthquake શુક્રવારે મધ્યરાત્રે એશિયાના ત્રણ દેશો – નેપાળ, ઇન્ડોનેશિયા અને તાજિકિસ્તાન – ભૂકંપના આંચકાથી દળી ઉઠ્યા.
Earthquake નેપાળમાં રાત્રે 1:33 વાગ્યે 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ, આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર ઊંડાણે નોંધાયો હતો.
અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આંચકાની અસરથી લોકો ભયભીત થઈ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
EARTHQUAKE IN #INDONESIA.
The #earthquake with magnitude 5.7 has occurred in the Indian Ocean off the coast of #Sumatra Island. The origin lay at a depth of 68 kilometres. The epicentre was located 38 km from the city of Bengkulu.https://t.co/tqpCNRbnki pic.twitter.com/4eqWR4dRiV
— Alex Terry (@AlexTerry17482) May 23, 2025
તે જ સમયે, ઇન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રા પ્રદેશમાં પણ 5.9 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિઓસાયન્સ મુજબ, અહીં પણ ભૂકંપ જમીનથી 10 કિમી ઊંડે હતો.
તાજિકિસ્તાનમાં પણ રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં તીવ્રતા 3.9 માપાઈ હતી. ત્રણે દેશોમાં ભૂકંપના પગલે ડરનો માહોલ છવાઈ ગયો હોવા છતાં, જાણે તે સદભાગ્યે, કોઈ મોટી નુકસાનીના સમાચાર નથી.