પહેલી વાર કોઇ ચંદ્ર ઉપર છોડ ઉગાડશે. ચીનની એક નેશનલ એડમિનિસ્ટ્રેશનએ કહ્યુ કે ચૈંગે-4 મિશને કપાસનો છોડ ઉગાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અંતરિક્ષ ચિસર્ચ ક્ષેત્રમાં આ એક મહત્વ પૂર્ણ પગલુ માનવામાં આવે છે. ચૈંગે-4 મિશન 3 જાન્યુઆરીએ ચંદ્ર ઉપર પહોચ્યુ હતુ. એમનો ઉદ્દેશ્ય ચંદ્રમાં ભૌગોલીક સ્થતિનો અભ્યાસ કરવાનુ હતુ. આના પહેલા ઇંન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન ઉપર પણ છોડ ઉગાડવામાં આવ્યો હતો. પરંતુ ચંદ્ર ઉપર નહી. આ સફળતા પછી આવતા દીવસોમાં લાંબી સ્પેશ મશીન દરમિયાન વિજ્ઞાનિકો વધુ છોડ ઉગાડવાની કોશીશ કરશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.