રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કોરોનાવાયરસ ની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો બી.એમ.હેગડે અને જાણીતા ડોક્ટર બિશ્વરૂપ ચૌધરી સાથે વિડીયો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો જેમાં બંને તબીબો સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે દવાઓ બનાવતી કંપની મિલીભગતથી કોરોનાનું મોટું રૂપ દેખાયું છે બાકી કોરોનાવાયરસ થી મૃત્યુ થતાં નથી. એક મહિનામાં કોરોનાનું નામોનિશાન નહીં હોય ડોક્ટર બી.એમ.હેગડે એ જણાવ્યું હતું કે કોરોના એવું વાયરસ છે જે હવામાં ફેલાતો અને ચેપ લગાડતો નથી પણ હાથ થી હાથ મિલાવવાથી, ભેટવા થી આ વાયરસ લાગુ પડે છે. લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવી. ગરમી વચ્ચે કોરોનાથી જલ્દી મુક્તિ મળશે. તાવ શરદી હોય તો ખૂબ જ પાણી પીવું, સાદું ભોજન લો અને આરામ કરો, આજ વાઈરસને ડામવાની દવા છે. વાયરસ માટે બજારમાં કોઈ દવા નથી ચૌધરીએ કહ્યું કે કોરોનાએ આજકાલનો આવેલો વાયરસ નથી દરેક વ્યક્તિ તાવ શરદી અને ઉધરસ માંથી પસાર થઈ હશે અને આ બીમારી મટી પણ ગઈ હશે, બની શકે છે કે જે તે સમયે તાવ શરદી થાય તો કોરોના પણ થયા હોય.
કોરોનાવાયરસ ની ઓળખ ઊભી કરી ડર નો વેપાર કરાઇ રહ્યો છે. ચીનમાં કે ઇટલીમાં કોરોનાવાયરસ થી મૃત્યુ પામ્યા છે તેવા લોકોને કોઇને કોઇ બીમારી હતી તેવો રિપોર્ટ ગયા અઠવાડિયા જારી થયો છે. હૃદયરોગ, કિડની ફેઇલ તેવા લોકોને આ વાયરસ તરત જ લાગુ પડે છે કેમ કે આવી ગંભીર બીમારી હોય તેવા લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે એ લોકો લડી શકતા નથી અને મૃત્યુ પામે છે, અને મૃત્યુનો દોષ કોરોનાના ખાતામાં જમા થાય છે. તાવ આવતો હોય તો તાવ ને ઉતારવા ની દવા લેવી નહીં કારણ કે ગરમ જગ્યાએ વાયરસ ટકી શકતો નથી અને મરી જાય છે. તાવ વખતે આપણું શરીર ગરમ હોય છે અને શરીરમાં વાયરસ પ્રવેશ હોય તો પણ તે ત્રણ દિવસમાં નાશ પામે છે. જો તાવ ઉતારવાની દવા લીધી હોય તો શરીર ઠંડું પડે છે અને વાયરસની સંખ્યા ઝડપથી વધે છે. તાવ આવ્યો હોય ત્યારે રોજ 5 ગ્લાસ નારિયેળ પાણી પીવું અને પાંચ ગ્લાસ ફ્રુટ જ્યુસ પીવો તો તાવ ઊતરી જશે અને વાઈરસ પણ નાશ પામશે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ના કેટલા તત્વો ખોટા રસ્તે કમાણી કરવા અમુક સમયે વાયરસનો ભય ફેલાવે છે. ટૂંક સમયમાં કોરોના ની ફિલ્મ ઉતરી જશે અને થોડા સમય પછી નવી ફિલ્મનું પોસ્ટર લગાડશે ફેર એટલો કે કોરોનાવાયરસની ફિલ્મ બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ. નાગરિક બેંક આયોજિત આ વાર્તાલાપમાં નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પેશભાઈ મણિયાર, હંસિકાબેન મણિયાર, નિલેશ ભાઈ શાહ, એડવોકેટ સંજય વોરા, ડોક્ટર પ્રશાંત શાહ વગેરે ઉપસ્થિત હતા.