તાઇવાનમાં એક વ્યક્તિને પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દોડવું પડ્યુ હતુ. વાસ્તવમાં પત્નીએ ઉત્તેજિત થઇને પતિનાં એક વૃષણને એવું તો બચકું ભર્યું કે તે છુંટુ પડી ગયુ હતુ. જ્યારે એમ્બ્યુલ્સ ઘરે પહોંચી ત્યારે 51 વર્શનો વાંગ પોતાના કપાઇ ગયેલા વૃષણને એક ડિશમાં લઇને ઉભો હતો.
49 વર્ષની પત્ની શાયે પતિ વામગના ડાબા વૃષણને એવું બચકું ભર્યુ કે તે અલગ થઇ ગયુ હતું. શાયે મળસ્કે 2 વાગે એમ્બ્યુલ્સ બોલાવી હતી.