યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન ક્રાઈસિસ)માં યુક્રેનમાં ફસાયેલા મેડિકલ એમબીબીએસ વિદ્યાર્થીઓની સ્થિતિ હવે દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે . યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ પર આજે રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો છે.
આ હુમલો ઈમારત પર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે. જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. ભારતીય નાગરિક જે ખાર્કીવનો વિદ્યાર્થી નવીન એ રશિયન દ્વારા ગોળી મારીને પોતાનો જીવ ગુમાવ્યો
RIP!! Naveen 4th year med student from Karnataka lost his life in kharkiv shot.. While standing in a queue for groceries. This is hurtful and sad. Please evecuate us asap we don’t want to be a casualty.. @PMOIndia @opganga @narendramodi @ABPNews @MEAIndia @ndtv @aajtak pic.twitter.com/vhJe5Xv78P
— Shivangi shibu (@IndShivangi) March 1, 2022
Naveen lost his life in kharkiv shot by Russian can you imagine his family condition😭😭..if you don’t want this again so please do evacuation for students of kharkiv and sumy it’s my humble request to Indian embassy #pmohelpstudents #NarendraModi #blackday#UkraineRussiaWar #BJP pic.twitter.com/cReq7rUGY6
— Ashmita (@Ashmitabhagat) March 1, 2022