Kabul: કાબુલમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ, તાલિબાનના મંત્રી ખલીલ હક્કાનીના મોતની ખબર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા એક જોરદાર વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી અને પ્રત્યાવર્તન મંત્રી ખલીલ હક્કાનીના મોતના સમાચાર મળ્યા છે. ખલીલ હક્કાની તાલિબાનકાબુલમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ, તાલિબાનના મંત્રી ખલીલ હક્કાનીના મોતની ખબર
Kabul અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા એક જોરદાર વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી અને પ્રત્યાવર્તન મંત્રી ખલીલ હક્કાનીના મોતના સમાચાર મળ્યા છે. ખલીલ હક્કાની તાલિબાનના શક્તિશાળી હક્કાની નેટવર્કના વરિષ્ઠ સભ્ય અને તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર,
કાબુલની એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો. ખલીલ હક્કાની તે સમયે મસ્જિદમાં હાજર હતો. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે કે જાનહાનિ થઈ છે તેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી. આ ઘટના બાદ તાલિબાન નેતૃત્વએ ખલીલ હક્કાનીના મોતની પુષ્ટિ કરી નથી.
Kabul હક્કાની નેટવર્ક તાલિબાનનું એક શક્તિશાળી અને પ્રભાવશાળી જૂથ છે, જે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ અને રાજદ્વારી બાબતોમાં સક્રિય છે. ખલીલ હક્કાની તાલિબાનમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે જાણીતો હતો. અમેરિકાએ હક્કાની પર 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ પણ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી ખલીલ હક્કાની મુક્તપણે ફરતો હતો.ના શક્તિશાળી હક્કાની નેટવર્કના વરિષ્ઠ સભ્ય અને તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કાબુલની એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો. ખલીલ હક્કાની તે સમયે મસ્જિદમાં હાજર હતો. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે કે જાનહાનિ થઈ છે તેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી. આ ઘટના બાદ તાલિબાન નેતૃત્વએ ખલીલ હક્કાનીના મોતની પુષ્ટિ કરી નથી.
હક્કાની નેટવર્ક અને તાલિબાન
હક્કાની નેટવર્ક તાલિબાનનું એક શક્તિશાળી અને પ્રભાવશાળી જૂથ છે, જે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ અને રાજદ્વારી બાબતોમાં સક્રિય છે. ખલીલ હક્કાની તાલિબાનમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે જાણીતો હતો. અમેરિકાએ હક્કાની પર 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ પણ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી ખલીલ હક્કાની મુક્તપણે ફરતો હતો.